સોયાબીન પ્રોટીનનો શ્રેષ્ટ સ્ત્રોત છે જેમાં અનેક રોગો અને ઈન્ફેક્શનનો ઈલાજ છુપાયેલો છે. ખનિજો ઉપરાંત, સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન એ પણ ભરપૂર છે. તેથી સામાન્ય લોકોથી લઈને જીમ સુધીના લોકો પણ પ્રોટીનની માત્રા માટે સોયાબીનને પ્રાધાન્ય આપે છે. સોયાબીનને લોકો અલગ અલગ રીતે ખાય છે. સોયાબીન નાસ્તા તરીકે પણ ખૂબ આરોગ્યપ્રદ છે. સોયાબીનમાં […]