આપણા શરીરને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવી રાખવા માટે આપણે કેટલીક ઠંડી વસ્તુઓનું સેવન પણ કરીએ છીએ, જેથી આપણે શરીરને થડક આપી શકીએ છીએ. ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળી આવતી આ વસ્તુના જ્યૂસનું સેવન કરવાનું છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ વસ્તુ નાના થી લઈને મોટી ઉંમરના વ્યક્તિ પણ સેવન કરી શકે છે. […]
દરરોજ કરી લો આ પાણીનું સેવન તણાવ જેવી ગંભીર બીમારી દૂર થઇ પેટની ચરબી પાણીની જેમ ઓગળવા લાગશે
તુલસી એક પૂજનીય છોડ છે જેની દરેક ભારતીય હિંદુ ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ, ઘણા લોકો તેની પૂજા કરતા હોવા છતાં તેના ફાયદા વિષે અજાણ હોય છે. આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે . તુલસીનું સેવન કરવાથી શરીરને અનેક રોગોના ભયથી બચાવી શકાય છે. તુલસીના બીજ અને તેના પાન તમામ સ્વાસ્થ્ય […]
આ બે વસ્તુ માંથી બનાવેલ પેસ્ટ ચાંદા પર લગાવો મોં માં પડેલ ચાંદાને ફક્ત 1 દિવસમાં જ ચપટી વગાડતા જ ગાયબ કરી દેશે
હાલમાં ઉનાળાની સીઝન માં ભરપૂર ગરમીનું પ્રમાણ હોય છે. જેથી આપણા શરીરમાં ત્વચા ગરમી છે તે બહાર નીકળે છે જેના કારણે આપણા મોં માં ચાંદા પાડવાની સમસ્યા થતી હોય છે, વધારે પડતા ગરમ આહારનું સેવન કરવાથી પણ મોં માં ચાંદા પડતા હોય છે. આ ઉપરાંત મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકાયો […]
સવારે આ પાણી પી જાઓ. પેટની ચરબી થરથર ઓગળવા લાગશે. 7 દિવસ કરી જોવો આ પ્રયોગ
આપણી અનેક રોગોની સમસ્યાઓ સામે લડવા માટે ઘરગથ્થુ પ્રયોગો હંમેશા અસરકારક સાબિત થયા છે અને આયુર્વેદમાં એટલા બધા ઘરગથ્થુ પ્રયોગો છે કે જેના ઉપયોગથી કોઈ પણ બીમારી મટી શકે છે. આજે તમને એક એવા દાણા વિષે જણાવીશું જે દાણાના ફાયદા અઢળક છે. આ દાણા આપણે રસોડામાં એટલે કે શાકભાજીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ. તો આ […]
આહારમાં કરી લો આ પાંચ વસ્તુનું સેવન આજીવન વિટામિન-12 ની ઉણપ નહીં થાય, જીવશો ત્યાં સુઘી શરીરમાં થાક અને નબળાઈ નહીં આવે
હંમેશા સ્વસ્થ રહેવા માટે શરીરમાં યોગ્ય માત્રામાં વિટામિન્સ હોવા ખુબ જ જરૂરી છે, જેમ કે, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો સ્ત્રોત મળી રહે તે ખુબ જ જરૂરી છે. આ બધા પોષક તત્વો આપણે આહારમાં અને પાણીમાં મળી આવે છે. આજે અમે તમને વિટામિન-બી12 વિષે જણાવીશું. વિટામિન-બી12 નું સૌથી મહત્વનું […]
રોજે સવારે ખાલી પેટ આ સુકામેવાના માત્ર 10 દાણા ખાઈ લો, લોહી વઘારવા પાચનક્રિયા સુઘારવા, વજન ઘટાડવા, હાડકા કમજોરી દૂર કરવાઆંખોનું તેજ વઘારવા, લીવરની સફાઈ કરવા ફાયદાકારક
સુકામેવા આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. સુકામેવા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા શરીરના શરીરમાં રહેલ પોષક તત્વોની કમીને પૂર્ણ કરે છે. નાના બાળકોના સારા વિકાસ માટે સુકામેવાનું સેવન કરાવવું ખુબ જ જરૂરી છે. જે બાળકોના શરીરને મજબૂત બનાવે છે […]
65 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમા ગાંઠ બાંઘીને આ નિયમો અપનાવી લો કયારેય દવાખાનનું પગથિયું ચડવું નહીં પડે
દરેક વ્યક્તિ 65 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. પરંતુ અત્યારની લાઈફ સ્ટાઈલ અને ખાણી પાણી આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે. જેથી આપણું શરીર ઉંમર વઘે ત્યારે કમજોર પડી જતું હોય છે. આ માટે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સતર્ક રહેવું જોઈએ. જેથી તમે લાંબા સમય સુઘી સ્વસ્થ, તંદુરસ્ત […]
ઉનાળાની ગરમીમાં ઠેર ઠેર મળી આવતું આ એક પીણું પી જાઓ મગજમાં ચડેલ ગરમી દૂર કરી મગજને શાંત રાખશે એક ગ્લાસ આ અમૃત સમાન પીણું શરીરને કુદરતી રીતે ઠંડક આપશે
હાલમાં ભરપૂર માત્રામાં ઉનાળાની ગરમી પડી રહી છે તેવામાં દરેક વ્યક્તિને ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. તેવામાં આપણે ઘણા બઘા પીણા પીતા હોઈએ છીએ. જેમ કે, લસ્સી, છાશ, બદામ શેક, કોલ્ડ્રિક જેવા અનેક ડ્રિન્કનું સેવન કરતા હોઈએ છીએ. આજે અમે તમને એક એવા કુદરતી પીણા વિષે જણાવીશું જેનું સેવન કરવાથી આપણા શરીરને ભરપૂર ઠંડક મળી […]
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડઘી ચમચી આ ચૂરણ પાવડર મિક્સ કરી ને પી જાઓ કેલ્શિયમથી ભરપૂર આ એક આયુર્વેદિક ચૂરણ 70 વર્ષની ઉંમરે પણ હાડકાને નબળા નહીં પડવા દે
આજે અમે તમને એક એવા ચૂરણ વિષે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ સારું છે. માટે આજે આ ચૂરણ આપણે ધરે જ બનાવવાનું છે. જે બનાવવા માટે એક કિલો આદું લાવી […]
એક પણ ઊંઘની ગોળીઓ ખાઘા વગર બંઘ રૂમમાં બે હાથ જોડી કરી લો આ નામનું સ્મરણ માત્ર 1 મિનિટમાં જ ઘસઘસાટ ઊંઘ આવશે
મોટાભાગના લોકો કામ કરીને આવે તો પણ સારી ઊંઘ મેળવી નથી શકતા આ માટે ઘણા કારણો પણ હોય છે. આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી ખુબ જ અલગ અલગ હોય છે. જેમ કે ઘણા લોકો કોઈ પણ પ્રકારના વ્યસન નથી કરતા અને ઘણા લોકોને વ્યસન કર્યા વગર ચાલતું પણ નથી. ઘણા લોકોને બહારના […]
