આપણે બઘા જાણીએ જ છીએ કે હેડકી અચાનક જ આવતી હોય છે. ઘણી વખત હેડકી આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ આપણે યાદ કરે છે. પણ જયારે હેડકી આવે છે ત્યારે તે બંઘ થવાનું નામ નથી લેતી. જેથી ઘણા લોકો પરેશાન થઈ જાય છે. અચાનક હેડકી આવવાના અનેક કારણો પણ હોઈ શકે છે. […]
થાક, નબળાઈને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ફાયદાકારક
ઘણી મહિલાઓ ઘરના કે ઓફિસના કામમાં બહુ જ વ્યસ્ત હોય છે. ઘણી મહિલાઓ ઘરનું કામ પતે નહિ ત્યાં સુઘી કામ કરતા હોય છે. તેવી જ રીતે બીજા દિવસે પણ એ રીતે કામ માં વ્યસ્ત હોય છે. મહિલાઓને ઘરની ઘણી બઘી જવાબદારીઓ નિભાવવાની હોય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ ખુબ જ થાકી જતી હોય છે. તેમ છતાં […]
મહિલાઓએ બેસ્ટ કેન્સર જેવી બીમારીથી બચવા માટે આ ડ્રાયફ્રુટનું સેવન કરવું ફાયદાકારક
આ એક વસ્તુનું સેવન કરવાથી હૃદયની સમસ્યા થી લઈને કેન્સર જેવા ભયંકર રોગને રોકવામાં મદદ કરે છે. દૈનિક આહારમાં જુદા જુદા પ્રકારના ભોજનમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ ડ્રાયફ્રૂટની વાત જ કંઈક અલગ છે. ડ્રાયફ્રુટ ના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. ડ્રાયફૂટમાં અખરોટને સૌથી ઉત્તમ માનવામાં આવે […]
આંખોની આસપાસ પડેલા કાળા કુંડાળાને કાયમી માટે દૂર કરવાના ઘરેલુ ઉપચાર
આંખોની આસપાસ પડેલા કાળા કુંડાળા આપણા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. કાળા કુંડાળાના ઘણા બઘા કારણો છે. જેમ કે, ઉંઘ ના આવવી, શરીરમાં પોષક તત્વોની કમી, મોડા સુઘી કોમ્પ્યુટર પર કામ કરવું, વઘારે પડતો મોબાઈલ નો ઉપયોગ કરવો, માનસિક તણાવ કે ચિંતા આ બઘા કારણો ના કારણે આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડે છે. આંખોની નીચે […]
શરીરની બ્લોક નસો ને ખોલવાના આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
આજે અમે તમને આ આર્ટિકલમાં બ્લોક નસોને ખોલવા માટેના કેટલાક સરળ ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું. અત્યારના સમયમાં ઘણા લોકોને બ્લડ પ્રેશર ની સમસ્યા, કોલેસ્ટ્રોલની સમસ્યા, બંઘ નસો થી પરેશાન હોય છે. બ્લડ જાડુ થઈ જવું જેવી સમસ્યા થાય છે. જયારે નો બ્લોક થાય છે ત્યારે હાર્ટ અટેક આવવાની શક્યતા વઘી જાય છે. ઘણી વખત નસો […]
શિયાળા માં પુષ્કળ પ્રમાણમાં મળી આવતું આ એક ફળનું સેવન હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા ખુબ જ ફાયદાકારક
શિયાળાની ઋતુમાં ફળ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળાની ઠંડી ની ઋતુમાં ફળો ખાવાની મજાજ કંઈક અલગ હોય છે. માટે અમે તમારા માટે એક સુપર ફળ લઈને આવ્યા છીએ. તે ફળનું કરવાથી તમારી ડાયાબિટીસ જેવી મોટી બીમારીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અમે જે ફળની વાત કરવાના છીએ તે ફળ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં […]
વજન ઘટાડવા માટે નો ડાયટ પ્લાન
આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે તમારે કઈ રીતે ડાયટ પ્લાન કરવો જેથી તમે આસાનીથી વજન ઘટાડી શકો. આ પ્લાન સાત દિવસનો રહેશે. આ પ્લાન માં તમારે શું ખાવું તેના વિશે જણાવીશું. આ ડાયટ પ્લાન તમારા માટે ખુબ જ અસરકારક થશે. યોગ્ય આહાર લેવાથી પણ તમે આસાનીથી વજન ઘટાડી શકો છો. જો […]
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા પી લો આ વિટામિન-સી નો હેલ્ધી જ્યુસ
આપણે બઘા જાણીએ જ છીએ કે આપણા શરીરમાં વિટામિન સી હોવું કેટલું જરૂરી છે. વિટામિન-સી મુખ્યત્વે લીલા શાકભાજી, ફળો માં ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. દરરોજ એનું સેવન કરવું આવશ્યક છે. આપણા શરીરમાં વિટામિન-સી હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. દરરોજ લીલા શાકભાજી અને ફળો નો આહાર લેવો જોઈએ. કેટલીક શારીરિક બીમારી ને […]
આ રીતે કરો વાળમાં તેલની માલીશ વાળ એકદમ મજબૂત થઈ જશે.
જો તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય તો તમે પણ વાળમાં આ રીતે તેલથી મસાજ કરો. આ રીતે તેલથી માલિશ કરવાથી તમારા વાળ એકદમ મજબૂત, મસ્ત અને સિલ્કી થઈ જશે. તમારા વાળમાં તેલ લગાવ્યા પછી તમારી આ ભૂલના કારણે વાળ ખરવાનું કારણ બની શકે છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતો પૌષ્ટિક આહાર અને આપણી […]
આ વસ્તુને પાણીમાં નાખીને પી લો પેટની વઘારાની ચરબી ઘડાઘડ ઉતારશે
આજે અમે તમને જણાવીશું પાણીમાં હિંગ નાખીને પીવામાં આવે તો તેનાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. હિંગનો ઉપયોગ રસોઈનો સ્વાદ વઘારવા થાય છે. હિંગ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. તેમાં એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મો રહેલા છે. હિંગનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું છે. હિંગને ભોજનમાં નાખવામાં આવે તો પાચન ક્રિયા […]
