વજન ઘટાડવું જેટલું મુશ્કેલ છે તેટલું જ વજન વધારવું પણ મુશ્કેલ છે. ઘણા લોકો વજન વધારવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે. વજન વધારવા માટે દૂધ એ બહુ સારો વિકલ્પ નથી. પરંતુ, જો તમે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાઓ છો, તો તે વજન વધારવામાં મદદરૂપ થાય છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને ઉચ્ચ કેલરી હોય છે. […]
દિવસે ને દિવસે વાળ સુકા અને નિર્જીવ થઈ રહ્યા હોય તો આ તેલની વાળમાં મસાજ કરો વાળ લાંબા, કાળા અને મૂળથી મજબૂત થશે
દરેક વ્યક્તિને જાડા, મુલાયમ અને ચમકદાર વાળ જોઈએ છે, પરંતુ કેટલાક કારણોસર આપણા વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે, જેના માટે સ્વસ્થ આહાર અને યોગ્ય જીવનશૈલી દવાનું કામ કરી શકે છે. નિર્જીવ વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે. જો તમે તમારા વાળને સ્પર્શ કરવાથી નિસ્તેજ અને શુષ્ક, નુકસાન […]
શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા અને પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા સવારે ખાલી પેટ કરો આ જ્યૂસનું સેવન
શિયાળાની ઋતુમાં બજારમાં ઘણા પ્રકારની લીલા શાકભાજી અને ફળો આવવા લાગે છે.આ સિઝનમાં પાનવાળા શાકભાજી ઉપરાંત દૂધી પણ એકદમ તાજી લાગે છે. દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી તરત જ દૂધીનો રસ પીવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ઠંડકની અસર હોવા ઉપરાંત, તે તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત […]
ઉંમર વધવાની સાથે સાંધામાં દુખાવો, સોજો અને જડતાની સમસ્યા રહેતી હોય તો આજથી જ વિડીઓમાં બતાવવામાં આવેલી આ 5 વસ્તુઓ ખાવાની શરુ કરો
સાંધામાં દુખાવો, સોજો અને જડતા એ એક સામાન્ય સમસ્યા છે જે ઉમર વધવાની સાથે થાય છે. આ પ્રકારની સમસ્યાઓ એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ નથી કરતા. આ સિવાય જે લોકો પોતાના આહારમાં જરૂરી પોષક તત્વોનો સમાવેશ નથી કરતા તેમને પણ સાંધાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આનો સામનો કરવા […]
વધી જતા બ્લડ સુગરને કંટ્રોલ કરવા આ બે મસાલાને મિક્સ કરીને સેવન કરો વિડીઓમાં જુવો આયુર્વેદિક નિષ્ણાતે કઈ વસ્તુનું સેવન કરવાની સલાહ આપે છે
આયુર્વેદની સૌથી મહત્વની બાબત એ છે કે રોગની રોકથામ અને સારવારની સાથે તે તમને તેની ગૂંચવણોથી પણ બચાવે છે. દા.ત: ડાયાબિટીસના દર્દીઓ લાંબા સમય સુધી એન્ટિ-ડાયાબિટીક દવાઓ લેવા છતાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરથી પીડાતા હોય છે. પરંતુ તમે તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે આયુર્વેદિક વિકલ્પો પસંદ કરી શકો છો. આ ચોક્કસપણે તમને મદદ કરશે […]
શિયાળામાં યાદશક્તિ કોમ્પ્યુટર જેવી તેજ કરવા અને ઠંડીથી બચવા માટે દરરોજ સવારે 3 થી 4 દાણા કરી લો આ ડ્રાયફ્રુટનું સેવન
શિયાળામાં ડ્રાયફ્રુટ્સનું સેવન કરવાથી શરીરને શરદીથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા અને ઠંડીથી બચાવવા માટે અખરોટનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને રોગોનો ખતરો વધી જાય છે, તેથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે આ સિઝનમાં ડ્રાયફ્રૂટ્સનું સેવન […]
ઘરે જ ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર આ દાણાને આ રીતે અંકુરિત કરી સેવન કરો વાળ જાડા થવા, ડાયાબિટીસ અને વજન ઘટાડવાનો અકસીર ઈલાજ છે
મેથીના પાન, મેથીના બીજ અને મેથીના અંકુર ઔષધીય ઉપયોગો અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો માટે જાણીતા છે. મેથી દરેક રીતે ફાયદાકારક છે, પરંતુ આજે અમે આ લેખમાં તમને અંકુરિત મેથીના દાણાના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલા મેથીના દાણા બનાવવા માટે આખી રાત પાણીમાં મેથીના દાણા પલાળીને રાખો. જ્યારે મેથી અંકુરિત થાય છે ત્યારે તેના પોષક તત્વો […]
બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુને શેકીને ખાઈ લો જાડું અને ગંઠાઈ ગયેલું લોહી પાતળું થઇ બ્લોક નસો ખોલી દેશે
લસણ એક ઔષધીય ખોરાક છે, જે શરીરના અનેક રોગોનો નાશ કરે છે. પરંતુ, જ્યારે તમે શિયાળામાં તેનું કાચું સેવન કરો છો, તો જાણતા-અજાણતા તે શરીરના ઘણા રોગોને દૂર કરે છે. ઘણા લોકો લસણ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ તમે તેના ફાયદા જાણી આજથી જ લસણ ખાવાનું શરુ કરશો. તો આવો જાણીએ. શિયાળામાં શરદી થતી નથી […]
બેસનના લોટમાં આ બે વસ્તુ મિક્સ કરી, ત્વચા પર 15 થી 20 મિનિટ લગાવી દો ત્વચામાં એટલો કુદરતી નિખાર આવી જશે કે બધી જ બજારુ પોડકટ્સ વાપરવાનું ભૂલી જશો
શિયાળાની શરૂઆત થઇ ગઈ છે અને ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. આ ઋતુમાં શુષ્કતા અને ઠંડા પવનને કારણે ત્વચા ખૂબ જ ખરાબ દેખાય છે. જેના કારણે તમારી સુંદરતા છીનવાઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણી મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ નો સહારો લે છે. જો તમે પણ શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન […]
વારંવાર વધી જતા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સવારે કરો આ વસ્તુઓનું સેવન વારંવાર વધી જતું ખરાબ કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલ
ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક સારું અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. સારું કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય માટે હાનિકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. કોલેસ્ટ્રોલના કારણે સ્ટ્રોકનો પણ ભય રહે છે. ખરાબ […]
