આજે આપણે જાણીશુ આપણે કેટલા કલાક સૂવું જોઈએ. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આપણે પૂરતા કલાક ઊગવું જરૂરી છે. મન થી સ્વસ્થ રહેવા 24 કલાક માંથી 7 થી 8 કલાક સૂવું જોઈએ. ઊંગ માં માણસ સંપૂર્ણ રીતે આરામ માં હોય છે અને પોતાની શક્તિ નો સંગ્રહ કરે છે. આ સમય દરમિયાન આપણી બોડી માં લોહી […]