ખરાબ આહાર અને બેઠાડી જીવનશૈલીને કારણે સ્થૂળતા એ ઝડપથી વધતી સમસ્યા છે. વર્તમાન યુગમાં એક જગ્યા પર બેસીને કામ કરતા લોકો વધુ સ્થૂળતાથી પરેશાન છે. કલાકો સુધી સહેજ પણ હલ્યા વગર ડેસ્ક વર્ક કરવું, ડેસ્ક પર જ ખાવું અને પીવાના કારણે સ્થૂળતા વધવા લાગે છે. સ્થૂળતા ન માત્ર વ્યક્તિત્વને બગાડે છે પરંતુ શરીરને અનેક રોગોનો […]