Posted inHeath

બારેમાશ મળી આવતા આ ફળનું સેવન રોગપ્રતિકારક શક્તિ વઘારશે

આજે આ આર્ટિકલમાં અમે તમને પપૈયા ખાવાના ફાયદા વિશે જણાવીશું. પપૈયાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પપૈયું આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન મળી આવે છે. પપૈયું કાચું હોય કે પાકું હોય તે ખુબ જ ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન-એ, વિટામિન-બી, આયર્ન, એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન, કેલ્શિયમ, કેરોટીન, વિટામિન-સી, વિટામિન-ડી, ફાયબર જેવા પોષક […]

Posted inHeath

હદય રોગ અને ડાયબિટીસ દર્દી માટે આ પીણું ફાયદાકારક

આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને આપણે સૌથી વઘારે ખાણી પીણી પર વઘારે ઘ્યાન આપવાની જરૂર છે. જો આપણે યોગ્ય આહાર લઈશું તો આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું જ રહે છે. ખાણી પીણી પર વઘારે ઘ્યાન નહિ આપીયે તો અપને ગંભીર બીમારીના શિકાર પણ થઈ શકીયે […]

Posted inHeath

જૂના માં જૂની કબજિયાતને કાયમી દૂર કરીને પેટને સાફ રાખવાના રામબાણ ઉપાય

આજના સમયમાં દરેક વ્યક્તિની બદલાયેલી જીવનશૈલીના કારણે તે પોતાના પર પૂરતું ઘ્યાન નથી આપી શકતા. અત્યારે દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત લાઈફમાં હોય છે. જેના કારણે તે પોતાની ખાણી-પીણી પર પૂરતું ઘ્યાન નથી આપી શકતા. જેના કારણે તે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંઘી ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકોને અત્યારે પોતાની અનિયમિત ખાણી-પીણી ના કારણે […]

Posted inHeath

શિયાળામાં આ જ્યુસ પીવાથી વજન ફટાફટ ઉતરવા લાગશે

આપણા દરેકના ઘરે ટામેટા આસાનીથી મળી આવે છે. દરેકના ઘરે ટામેટા નો ઉપયોગ શાક બનાવવા, જ્યુસ અને સલાડના રૂપમાં કરવામાં આવે છે. ટામેટા નું સલાડ બનાવીને તેમાં સંચર નાખીને સેવન કરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ટામેટામાં વિટામિન-સી, પોટેશિયમ, ફાયબર, લાઈકોપીન મળી આવે છે. ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછું […]

Posted inBeauty

40- 45 વર્ષની ઉંમરે પણ ચહેરાને સુંદર બનાવવા અને જુવાન દેખાવા માટે અપનાવો આ ચાર ઘરેલુ ઉપાય

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેની ચહેરાની ત્વચા હંમેશા સફેદ જ રહે. પરંતુ ઘણી વખત ચહેરા પર ખીલ કે કોઈ ડાઘ થઈ ગયો હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. આજના સમયમાં દરે વ્યક્તિ યુવાન દેખાવાની ઈચ્છા ઘરાવે છે. આજના સમયમાં મોટા ભાગના દરેકે વ્યક્તિ બજારમાં મળતી ક્રીમ અને ફેસવોશ નો ઉપયોગ […]

Posted inHeath

રોગપ્રતિકારક શક્તિને વઘારવા આ વસ્તુનું સેવન ફાયદાકારક

આરોગ્ય નિષ્ણાત અનુસાર અનેક રોગો સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. કારણે જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો અનેક રોગ થવાની શક્યતા વઘી જાય છે. શિયાળાની ઠંડીની ઋતુમાં બીમાર થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે.ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે વિટામિનની ગોળીઓ ખાતા હોય છે. પરંતુ […]

Posted inHeath

દરરોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂઘમાં આ એક વસ્તુ નાખીને ખાઈ લો

આપણી વ્યસ્ત જીવનશૈલીમાં આપણા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. ડ્રાયફ્રુટનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી આવે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં અંજીરના ફાયદા વિશે જણાવીશું. અંજીરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. જો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત હશે તો અનેક રોગ […]

Posted inBeauty

મોંઘી કેમિક્લ વાળી પ્રોડક્ટનો ઉપયોગ બંઘ કરો અને અપનાવો આ ઘરેલુ ઉપાય

અત્યારના સમયમાં દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળ ખરી જવાના કારણે આપણી ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. જેના કારણે ઘણા લોકો મજાક પણ ઉડાવતા હોય છે. એવામાં આપણા વાળને સ્વસ્થ રાખવા અને ખરતા અટકાવા ખુબ જ જરૂરી છે. વાતાવરણમાં થતા બદલાવ કે આપણી અનિયમિત […]

Posted inHeath

કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ વસ્તુના જ્યુસનું સેવન કરી લો

આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે પાલકનું સેવન કરવું જરૂરી છે. લીલા શાકભાજીમાં અન્ય કોઈ શાકભાજી કરતા પાલક ને સૌથી વઘારે ગુણકારી માનવામા આવે છે. પાલક માં ઘણા પોષક તત્વો મળી આવે છે. પાલકમાં ઝીંક, ફાયબર, વિટામિન-એ, નિયાસિન, પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-કે, થાઈમિન, વિટામિન-બી6, કેલ્શિયમ, વિટામિન-ઈ, થાઈમિન, આયર્ન, મેગ્નેશિયમ, બીટા કેરોટીન, ફોસ્ફરસ, એન્ટી ઓક્સીડેન્ટ, સોડિયમ, કોપર […]

Posted inHeath

નિયમિત પણે આ જ્યુસ નું સેવન કરવાથી થતા ફાયદા

આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખે તેવા સરગવાના જ્યુસ વિશે જણાવીશું. સરગવાનું શાક ઘણા લોકો ને ખુબ જ ભાવે છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જે સરગવો જોઈએ જ મોં બગાડી દેતા હોય છે. પરંતુ તે લોકો જાણતા નથી કે સરગવો શરીર માટે કેટલો ફાયદાકારક છે. સરગવા ઉપરાંત તેના ફૂલ, બીજ વગેરેમાં પોષક તત્વો નો […]